મુંબઇ, તા.4 : ભારતીય ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર શિવમ દૂબે રણજી ટ્રોફીના કવાર્ટર ફાઇનલ મેચ માટે મુંબઇ ટીમમાં સામેલ થયા છે. મુંબઇની 18 ખેલાડીની ટીમમાં સૂર્ય અને શિવમ સામેલ છે. વર્તમાન ચેમ્પિયન મુંબઇને રણજી ટ્રોફીનો નોકઆઉટ રાઉન્ડનો આ મેચ 8 ફેબ્રુઆરીથી હરિયાણા વિરુદ્ધ લાહલી.....