§ તામિલનાડુ સામે વિદર્ભને અને કેરળ વિરુદ્ધ જમ્મુ-કાશ્મીર જોરમાં
કોલકતા/નાગપુર/પૂણે, તા.9
: રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ મેચમાં મુંબઇ-હરિયાણા, વિદર્ભ-તામિલનાડુ અને જેમ્મુ-કાશ્મીર
વિ. કેરળના મેચમાં રસાકસી ચાલી રહી છે. તામિલનાડુ સામે વિદર્ભને અને કેરળ સામે જમ્મુ-કાશ્મીર
ટીમને જીતની તક છે. ઇડન ગાર્ડન પર મુંબઇ ટીમ 315 રને ઓલઆઉટ થઇ…..