એનસીએમાં રીહેબ માટે બુમરાહ તૈયાર
મુંબઇ, તા. 10 : ટીમ ઇન્ડિયાના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં ? તેના પરનો ફેંસલો બીસીસીઆઇ આવતીકાલ તા. 11મીએ લઇ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં બદલાવની આઇસીસીની ડેડાલાઇન 12 ફેબ્રુઆરી.....