કટક તા.10 : ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર જેકબ બેથેલ ઇજાને લીધે આગામી ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર થઇ ગયો છે. જેથી 19 ફેબ્રુઆરીથી શરૂ થતી આઇસીસીની આ ટૂર્નામેન્ટ પહેલા ઇંગ્લેન્ડ ટીમને મોટો ફટકો પડયો છે. બીજા વન ડેમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે જેકબ બેથેલ ચેમ્પિયન્સ ટ્રોફીની.....