• બુધવાર, 12 માર્ચ, 2025

`મેં ફક્ત મોટી ઇનિંગ રમવાનું લક્ષ્ય રાખ્યું હતું' : રોહિત

કટક, તા.10 : ઇંગ્લેન્ડ વિરુદ્ધના બીજા વન ડે મેચમાં 7 છક્કા અને 12 ચોક્કાથી વિસ્ફોટક સદી ફટકારી ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટીકાકારોને બેટથી જવાબ આપી દીધો છે. 16 મહિના બાદ ઇન્ટરનેશનલ સદી કરી રાહત મહેસૂસ કરનાર રોહિતે કહ્યંy કે રન કરવા કયારે પણ આસાન....