• બુધવાર, 12 માર્ચ, 2025

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ન્યૂ ઝીલૅન્ડનો છ વિકેટે વિજય

નવોદિત બ્રીત્જકેની સદી 

લાહોર તા.10 : દક્ષિણ આફ્રિકાના નવોદિત ઓપનર મેથ્યૂ બ્રીત્જકેની ડેબ્યૂ મેચમાં રેકોર્ડબ્રેક 150 રનની ઇનિંગ પર ન્યુઝીલેન્ડના સ્ટાર બેટર કેન વિલિયમ્સનની અણનમ 133 રનની ઇનિંગ ભારે પડી હતી. ત્રિકોણીય વન ડે શ્રેણીના આજના મેચમાં દ. આફ્રિકા વિરૂધ્ધ ન્યુઝીલેન્ડનો 6 વિકેટે શાનદાર વિજય.....