• બુધવાર, 12 માર્ચ, 2025

હરિયાણાને હાર આપી મુંબઇ રણજી ટ્રૉફીના સેમિ ફાઇનલમાં

કોલકતા/નાગપુર/પૂણે તા.11 : વર્તમાન વિજેતા મુંબઇ ટીમ રણજી ટ્રોફી સેમિ ફાઇનલમાં પ્રવેશી છે. કવાર્ટર ફાઇનલમાં મુંબઇનો હરિયાણા સામે 152 રને શાનદાર વિજય થયો છે. બીજા કવાર્ટર ફાઇનલમાં તામિલનાડુને 198 રને હાર આપી વિદર્ભે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. જયારે કેરળ સામે જમ્મૂ-કાશ્મીર ટીમને સેમિમાં......