• બુધવાર, 12 માર્ચ, 2025

ગુજરાત ટીમ રણજી ટ્રૉફીની સેમિ ફાઇનલમાં

બીજા દાવમાં સૌરાષ્ટ્રનો 197 રનમાં ધબડકો

રાજકોટ, તા.11 : સૌરાષ્ટ્ર ટીમની રણજી ટ્રોફીની સફર સમાપ્ત થઇ છે. ક્વાર્ટર ફાઇનલ મેચમાં હોમ ગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્ર ટીમનો પાડોશી ટીમ ગુજરાત સામે એક દાવ અને 98 રને કારમો પરાજય થયો છે. મેચના આજે ચોથા દિવસે સૌરાષ્ટ્રનો બીજા દાવમાં પણ ધબડકો થયો હતો અને 62.1 ઓવરમાં 197 રને ઓલઆઉટ.....