• બુધવાર, 12 માર્ચ, 2025

ગુજરાત ટાઇટન્સ ટીમનું નામ બદલાશેઃ ટોરેંટ ગ્રુપ મોટો હિસ્સો ખરીદશે

આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની સ્વીકૃતિ બાદ જાહેરાત

અમદાવાદ, તા.11 : અહીંના ટોચના ઉદ્યોગ સમૂહ ટોરેંટ ગ્રુપ દ્વારા આઇપીએલ ફ્રેંચાઈઝી ગુજરાત ટાઇટન્સનો મોટો હિસ્સો ખરીદવામાં આવશે. જો કે આ ડિલ પર હજુ સુધી બન્ને પક્ષે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. જાણકારી મુજબ ટોરેંટ ગ્રુપ ગુજરાત ટાઇટન્સ ટીમની હાલની માલિક સીવીટી કેપિટલ્સ પાર્ટનર્સમાં 67 ટકાની......