• બુધવાર, 12 માર્ચ, 2025

આજે અમદાવાદમાં ભારત વિરુદ્ધ ઇંગ્લૅન્ડની છેલ્લી વન-ડે

ક્લીનસ્વીપના ઈરાદે ટીમ ઇન્ડિયા ઉતરશે : કોહલીના ફોર્મ પર નજર

અમદાવાદ, તા.11 : પહેલા બે મેચની આસાન જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત ઉત્સાહિત ભારતીય ટીમ બુધવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડ ટીમના કલીનસ્વીપના મકકમ ઇરાદે ઉતરશે. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર હશે. ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ફોર્મ વાપસી.....