• બુધવાર, 12 માર્ચ, 2025

અમદાવાદમાં ભારતની 142 રને જીત : ઇંગ્લૅન્ડનો 3-0થી સફાયો

ગિલની સદી અને કોહલી-અય્યરની અર્ધસદી બાદ બૉલરો ત્રાટકયા : ભારતના 356 રનના જવાબમાં ઇંગ્લૅન્ડ ટીમ 214 રનમાં ડૂલ

અમદાવાદ તા.12 : વાઇસ કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદી બાદ બોલરોના સહિયારા દેખાવથી ત્રીજા વન ડેમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ભારતનો 142 રને સંપૂર્ણ દબદબા સાથે ભવ્ય વિજય થયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની ઠીક પૂર્વે ટીમ ઇન્ડિયાએ 3 મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડનો 3-0થી સફાયો કરીને......