નિર્ણાયક મૅચમાં દ. આફ્રિકા સામે 353 રન ચેઝ કરી પાક.ની જીત
કરાચી, તા.13 : ચેમ્પિયન્સ ટ્રોફીની ઠીક અગાઉ રમાઇ રહેલ ત્રિકોણીય વન ડે શ્રેણીના ફાઈનલમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવારે ટક્કર થશે. કિવિઝ ટીમ અપરાજિત રહી ફાઇનલમાં પહોંચી છે. જ્યારે પાકિસ્તાને ગઇકાલે રસાકસી બાદ મોટા સ્કોરવાળા મેચમાં દ. આફ્રિકાને.....