કપ્તાન નઝમૂલ હસન શાંતોની ચેતવણી
ઢાકા, તા.13 : ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન પ્રવાસે રવાના થતા પૂર્વેની પત્રકાર પરિષદમાં બાંગલાદેશના કેપ્ટન નઝમૂલ હસન શાંતોએ દાવો કર્યો છે કે આઇસીસીની આ ટૂર્નામેન્ટમાં તેની ટીમ ખિતાબની રેસમાં બની રહેશે. હરીફ ટીમો બાંગલાદેશ.....