§ નેશનલ ગેમ્સ 2025માં રિલાયન્સ ફાઉન્ડેશનના ખિલાડીઓએ 43 મેડલ જીત્યા
નવી દિલ્હી, તા. 14 : ઉત્તરાખંડમાં
યોજાયેલી નેશનલ ગેમ્સ 2025માં રિલાયન્સ ફાઉન્ડેશનના ઍથ્લેટોએ સર્વોત્કૃષ્ટ પ્રદર્શન
કરીને જુદી જિદી રમતોમાં ભાગ લઇને 43 મેડલ જીત્યા છે. જેમાં 20 ગોલ્ડ, 16 સિલ્વર અને
સાત બ્રોન્ઝ મેડલ્સનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ખિલાડીઓના હેડ કોચ માર્ટીન.....