• બુધવાર, 12 માર્ચ, 2025

એશિયા બેડમિન્ટન મિકસ્ડ ચૅમ્પિયનશિપની કવાર્ટરમાં જાપાન સામે ભારતની હાર

કિંગદાઓ (ચીન), તા.14: બેડમિન્ટન એશિયા મિકસડ ટીમ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમને જાપાન વિરુદ્ધ 0-3થી હાર થઇ છે. આ હાર સાથે જ ભારતના અભિયાનનો નિરાશાજનક અંત આવ્યો છે. દુબઇમાં ગત વર્ષે યોજાયેલ આ ટૂર્નામેન્ટની કાંસ્ય ચંદ્રક વિજેતા ભારતીય ટીમને 2017ની ચેમ્પિયન જાપાન ટીમ વિરુદ્ધ.....