• બુધવાર, 12 માર્ચ, 2025

ચૅમ્પિયન્સ ટ્રૉફીની સુરેશ રૈનાની ઇલેવનમાં શમીને સ્થાન નહીં !!

નવી દિલ્હી, તા.14: ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને બે વખતની વિશ્વ વિજેતા ટીમના ખેલાડી સુરેશ રૈનાએ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ઇલેવન પસંદ કરી છે. જેમાં રૈના વિકેટકીપર તરીકે કેએલ રાહુલને નહીં ઋષભ પંત પર પસંદગી ઉતારી છે જ્યારે ઓલરાઉન્ડર તરીકે ત્રણ ખેલાડી હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા અને.....