દુબઇ, તા.9 : ટોસ જીતી દુબઇની ધીમી પીચ પર બેટિંગ પસંદ કરનાર ન્યુઝીલેન્ડ ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 251 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. ફાઇનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડ તરફથી અનુભવી મીડલઓર્ડર બેટર ડેરિલ મિચેલ (63) અને પૂંછડિયા બેટધર માઇકલ બ્રેસવેલ (અણનમ 53)એ અર્ધસદી....