• બુધવાર, 12 માર્ચ, 2025

રોહિતની ઇનિંગને લીધે ફાઇનલથી દૂર થયા : કિવિઝ કપ્તાન સેંટનર

દુબઇ તા.10 : ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેંટનરે સ્વીકાર્યું કે ભારતીય કપ્તાન રોહિત શર્માની અસાધારણ ઇનિંગે બન્ને ટીમ વચ્ચે અંતર પેદા કર્યું. તેણે ચાર વિકેટની હારને કડવી-મીઠી યાદ બતાવી હતી. ફાઇનલમાં રોહિતે 83 દડામાં 76 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આથી ટીમ ઇન્ડિયાએ રસાકસી બાદ.....