• બુધવાર, 12 માર્ચ, 2025

પુરસ્કાર વિતરણમાં ટીમ ઇન્ડિયા સફેદ કોટમાં કેમ ?

ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ઇતિહાસ રચનાર ટીમ ઇન્ડિયા પુરસ્કાર વિતરણ સમારંભમાં સફેદ કોટમાં જોવા મળી હતી. અસલમાં સફેદ કોટ ટીમ ઇન્ડિયાનો ડ્રેસ કોડ નથી. આઇસીસીનો નિયમ છે કે વિજેતા ટીમને દરેક ખેલાડીએ સ્ટેજ પર સફેદ કોટ સાથે આવવાનું હોય છે. આ કોટની ઉપર ચેમ્પિયન્સ.....