• બુધવાર, 12 માર્ચ, 2025

‘ચૅમ્પિયન્સ ટ્રૉફીની જીત દેશને સમર્પિત’

સંન્યાસની અફવા ફેલાવો નહીં : રોહિત

દુબઇ, તા. 10 : ભારતીય કપ્તાન રોહિત શર્માએ પોતાની કેરિયરને લઇને ચાલી રહેલી તમામ અટકળો રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની જીત પછી નકારી દેતા કહ્યંy કે તે હાલમાં વન ડે ક્રિકેટને અલવિદા કહેવાના મૂડમાં નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસની નિષ્ફળતા પછીથી કપ્તાન રોહિત શર્માને કેરિયર પર સવાલ.....