• રવિવાર, 09 નવેમ્બર, 2025

આઇસીસી વર્લ્ડ કપ ટીમ અૉફ ધ ટુર્નામેન્ટમાં ભારતની ત્રણ ખેલાડી

આફ્રિકાની લોરા વુલફાર્ટ કૅપ્ટન : પાક.ની સિદરા નવાઝ વિકેટકીપર 

મુંબઇ, તા.4: ભારતની વિશ્વ કપ વિજેતા ટીમની ત્રિપુટી ઓપનર સ્મૃતિ મંધાના, મીડલઓર્ડર બેટર જેમિમા રોડ્રિગ્સ અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને આઇસીસી મહિલા વર્લ્ડ કપ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં જગ્યા મળી છે. ભારતીય મહિલા ટીમે રવિવારે દ. આફ્રિકાને બાવન રને હાર આપીને પહેલીવાર વન ડે વિશ્વ કપ ટ્રોફી જીતી….

ઇ-પેપરના નવા શુલ્ક