• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

વડોદરામાં મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ

વડોદરા, તા.4 : વીમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)નો ખિતાબી મુકાબલો ગુરુવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સનો 7 વિકેટે શાનદાર.....