• સોમવાર, 19 મે, 2025

રઘવાયા પાક.નો અંધાધૂંધ ગોળીબાર : 15નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 7 : ભારતીય સેનાના ઓપરેશન સિંદુરથી પાડોસી દેશ પાકિસ્તાનમાં ભય અને બેચેની છે. ઉશ્કેરાયેલી પાકિસ્તાનની સેનાએ જમ્મુ કાશ્મીરના પુંચ અને તંગધાર વિસ્તારમાં એલઓસી પાસેના ગામોને નિશાન બનાવીને રાતભર આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યારસુધીમાં ચાર બાળકો સહિત 15 લોકોએ જીવ ગુમાવ્યો છે.....