• શનિવાર, 20 જૂન, 2026

કોરોના ફેલાવનાર ચીનને અમેરિકાએ આપ્યાં હતાં નાણાં : તુલસી ગબાર્ડ

વાશિંગ્ટન, તા. 19 : અમેરિકાનાં નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે પોતાના કાર્યકાળના છેલ્લાં દિવસે એક ચોંકાવનારો દાવો કરીને દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ગબાર્ડનાં કહેવા અનુસાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના પૂર્વ મુખ્ય તબીબી સલાહકાર એન્થની ફાઉચીએ જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનો આરોપ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ