ઇઝરાયલના લેબનોન પર હુમલા, તેહરાને હુમલા રોકવાની ખાતરી માગી
લેબનોનમાં 18 લોકોનાં
મોત, હિઝબુલ્લાહના હુમલામાં ઇઝરાયલે ચાર સૈનિક ગુમાવ્યા
તેહરાન, તા. 19 : અમેરિકા
અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી સાથે યુદ્ધના અંતથી દુનિયાભરને હાશકારા વચ્ચે આક્રમક ઇઝરાયલે
શુક્રવારે લેબેનોન પર લોહિયાળ હુમલો કરતાં કમસે કમ 18 લોકોનાં મોત થઇ ગયાં....