અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.3 : સોનાનો ભાવ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા પછી તૂટ્યો હતો. સોમવારે ડોલરના મૂલ્યમાં ઉછાળો આવાને લીધે સોનું 2813 ડોલરથી ઘટીને 2798 ડોલરના મથાળે પહોંચ્યુ હતુ. અમેરિકાના ઉંચી ટેરિફના પગલાઓ જાહેર થતા ડોલરના મૂલ્યમાં સુધારો થયો હતો અને સોનામાં વેચવાલી હતી. ચાંદી પણ ઘટીને 31 ડોલર સુધી.....