નવી દિલ્હી, તા. 9 : અમેરિકા સાથે મર્યાદિત મુક્ત વ્યાપાર કરાર માટેની વાતચીત ફરીથી શરૂ કરવા ભારત તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વાર અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે પણ આ દિશામાં પ્રયત્નો થયા હતા. અમેરિકા નાના પાયે મુક્ત વ્યાપારની સંધિ કરવા રાજી હોય તો ભારત તૈયાર છે, એમ ઉચ્ચ કક્ષાનાં સૂત્રોએ જણાવ્યું….