• બુધવાર, 12 માર્ચ, 2025

સિરામિક ઉદ્યોગ વૅટના ભારણથી પરેશાન

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 9 : મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસના વેટનો ભારે બોજો પડી રહ્યો હોવાથી મંદીમાં સ્થિતિ વધુ વકરી છે. મોરબી સિરામીક ઉદ્યોગમાં વપરાતા કુદરતી ગેસ પર વેટ લેવામાં આવે છે. જોકે આ વેટની ક્રેડિટ મળતી નહી હોવાથી ઉદ્યોગને રોજ રૂ.90 લાખનો બોજો પડી રહ્યો છે. મંદીના સમયમાં ભારેખમ લાગી રહ્યો…..