• બુધવાર, 12 માર્ચ, 2025

દિલ્હીનાં પરિણામોની બજારો પર સકારાત્મક અસર પડશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : દેશ અને દુનિયાના આર્થિક ક્ષેત્રમાં ફેબ્રુઆરી મહિનામાં ઘણી બધી ઊથલપાથલ જોવા મળી. 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમનું સતત આઠમું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું હતું. તેમાં સૌથી નોંધપાત્ર બાબત છે કે નોકરિયાત વર્ગને રૂા. 12.75 લાખ સુધીની આવક ઉપર હવે આવકવેરો ભરવો પડશે…..