• બુધવાર, 12 માર્ચ, 2025

સલામત રોકાણ માટે સોનામાં લાવલાવ : રેકર્ડબ્રેક તેજી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 10 : સોનાના ભાવમાં જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત 2900 ડોલરનું મતાળું વટાવાયું હતુ. આ સાથે સોનામાં 2907 ડોલરનો નવો રેકોર્ડ સર્જાયો છે. સોમવારે 1 ટકાનો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક ટ્રેડવોર ફાટી નીકળવાનો ફફડાટ છે કારણકે ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કરી દીધી છે. હવે અન્ય દેશો અમેરિકા સામે કેવા પગલાં.....