• બુધવાર, 12 માર્ચ, 2025

યુરોપના ચાર દેશો સાથે વેપાર ગતિમાન કરવા રાજધાનીમાં ઈએફટીએ ડેસ્ક

કરાર હેઠળ ભારત સ્વિસ ઘડિયાળો, ચૉકલેટ્સ નીચા અથવા શૂન્ય દરે આયાત કરશે

નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ) : યુરોપિયન ફ્રી ટ્રેડ ઍસોસિયેશન (યુએફટીએ) નામનું એક અલાયદું પ્લૅટફૉર્મ કેન્દ્ર સરકાર દ્વારા અહીં શરૂ કરવામાં આવ્યું છે, જે યુરોપના ચાર દેશો અને ભારત વચ્ચે વેપાર, રોકાણને વેગ આપવાની સાથે બિઝનેસ માટે સુવિધા પ્રદાન કરશે, એમ વાણિજ્ય મંત્રાલય.....