• બુધવાર, 12 માર્ચ, 2025

સોનામાં 2945 ડૉલરનું નવું શિખર

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 11 : સોનાનો ભાવ 3000 ડોલર પ્રતિ ઔંસની દિશામાં દોડવા લાગ્યો છે. મંગળવારે ન્યૂયોર્ક બજારમાં 2945 ડોલરનું નવું ટોપ બની ગયું હતુ. જોકે બાદમાં ઉંચા મથાળે ભારે વેચવાલીથી 2908 ડોલર થઇ ગયું હતુ. બજાર ઓવરબોટ સ્થિતિમાં છે છતાં કાતિલ વધઘટ થઇ રહી હોવાથી ગમેત્યારે 3 હજાર ડોલર થઇ જવાની.....