• ગુરુવાર, 13 માર્ચ, 2025

માસ્ટર્સ ઈન ફાઈનાન્સિયલ ઍન્ડ ઈકોનોમિક ફ્રોડ્સ પ્રોગ્રામ શરૂ કરાયો

નાણાકીય અને આર્થિક છેતરાપિંડીનો સામનો કરવા માટે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 12 :નાણાકીય અને આર્થિક ગુનાઓના મુખ્ય મુદ્દાઓને સંબોધવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ અૉફ કોર્પોરેટ અફેર્સ (આઈઆઈસીએ) દ્વારા માસ્ટર્સ ઈન ફાઈનાન્સિયલ એન્ડ ઈકોનોમિક ફ્રોડ્સ (એમએફઈસી)  પ્રોગ્રામ વિશે જાગૃતિ લાવવા માટે સંયુક્ત.....