નવા કાયદાનો અમલ 1 એપ્રિલ 2026થી થશે
નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ) : આવતી કાલે સંસદમાં સંભવત: રજૂ થનારા નવા ઈન્કમ ટૅક્સ બિલમાં અનેક જૂના શબ્દોની વ્યાખ્યામાં સુધારણા કરવામાં આવી છે અને તેમાં અત્યાર સુધીમાં ઉપયોગમાં આવતા શબ્દ એસેસમેન્ટ યરના સ્થાને `ટૅક્સ યર' એવો શબ્દ પ્રયોગ થશે. ટેક્સ યર નાણાં વર્ષની જેમ 1 એપ્રિલથી.....