• ગુરુવાર, 13 માર્ચ, 2025

અમેરિકી ડૉલરની નબળાઈને પગલે સોનામાં તેજીનો નવો રેકોર્ડ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 13 : અમેરિકી ડોલરની નબળાઇને પગલે સોનાનો ભાવ ફરીથી નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. સોનું બીજી વખત 2900 ડોલરના સ્તરને વટાવીને  2922 ડોલરના નવા ઉંચા શિખરે ગયો હતો. ચાંદીમાં પણ તેજી સાથે 32.23 ડોલરના ભાવ થઇ ગયા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ.....