• ગુરુવાર, 13 માર્ચ, 2025

ગ્રાહકો સાથે સદ્વ્યવહાર કરવાની આરબીઆઈની એનબીએફસીને સલાહ

નાના બિઝનેસને ધિરાણ પ્રદાન કરવામાં એનબીએફસીની ભૂમિકાની સરાહના કરતાં ગવર્નર

મુંબઈ, તા.13 (પીટીઆઈ) : ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરવાની અને તેમની સમસ્યાઓનું ઝડપી સમાધાન લાવવાની સલાહ રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નોન બૅન્કિંગ ફાઈનાન્સ કૉર્પોરેશન.....