• ગુરુવાર, 13 માર્ચ, 2025

અદાણી ગ્રુપે શ્રીલંકામાં વિન્ડ પાવર પ્લાન્ટ્સ શરૂ કરવાની યોજના માંડી વાળી

શ્રીલંકા સરકારને પત્ર પાઠવી પ્રોજેક્ટ્સમાંથી ખસી જવાની જાણ કરી 

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : અદાણી ગ્રીન ઍનર્જીએ આજે શ્રીલંકા સરકારની એજન્સીને એક પત્ર પાઠવી શ્રીલંકામાં બે વિન્ડ પાવર પ્લાન્ટ શરૂ કરવાની યોજના રદ......