મિડકૅપ, સ્મોલકૅપ શૅર્સમાં ભારે ધોવાણ યથાવત્
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : સપ્તાહના
અંતિમ સત્રમાં શુક્રવારે બજાર શરૂઆતમાં સકારાત્મક ખૂલ્યા બાદ ઘટીને બંધ રહ્યું હતું.
સેન્સેક્ષ 199.76 પૉઇન્ટ્સ (0.26 ટકા) ઘટીને 75,939.21 પૉઇન્ટ્સ ઉપર અને નિફ્ટી
102.15 પૉઇન્ટ્સ (0.44 ટકા) ઘટીને 22,929.25 પૉઇન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. સતત આઠમા
સત્રમાં બજાર ઘટયું....