• બુધવાર, 12 માર્ચ, 2025

સાવધ વલણ સાથે શૅરબજારમાં સુધારો આગળ વધશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.  9 : ગત સપ્તાહમાં શૅરબજારમાં કેટલોક સુધારો મળ્યો તેના કારણે રોકાણકારોના જીવમાં જીવ આવ્યો હતો. સપ્ટેમ્બર 2024માં શૅરબજારના સૂચકાંકો લાઈફટાઈમ હાઈ ઉપર પહોંચ્યા બાદ બજાર ધીરેધીરે ઘટવા તરફી બન્યું હતું. તેમાં પણ ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારબાદ ફક્ત ભારત જ.....