અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 : ડોલરના મૂલ્યમાં સુધારો આવવાને લીધે સોના-ચાંદીના ભાવમાં નરમાઇ હતી. સલામત રોકાણ માટેની માગ સારી છે પણ ડોલરને લીધે થોડી રૂકાવટ દેખાય છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 2900 ડોલર અને ચાંદીનો ભાવ 32.45 ડોલર ચાલી રહ્યો હતો. રોકાણકારો ચાલુ સપ્તાહે જાહેર થનારા ફુગાવાના......