મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : ક્રૂડતેલના ભાવમાં તોફાની વધઘટ, ટૅરિફ વૉરની ચિંતા અને વિદેશી ભંડોળની અવિરત નિકાસના કારણે આજે આંતરરાષ્ટ્રી ચલણ બજારમાં રૂપિયો અમેરિકન ડૉલર સામે 38 પૈસા નબળો પડી પ્રતિ ડૉલર રૂા. 87.33 (પ્રોવિઝનલ)ના સ્તરે બંધ આવ્યો હતો. નબળું અમેરિકન ચલણ પણ ભારતીય રૂપિયાને...