• બુધવાર, 12 માર્ચ, 2025

દ્વિપક્ષી કરાર પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે પ્રાથમિક સંધિ થશે

સૂચિત પ્રાથમિક કરારમાંથી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી અને ઈમિગ્રેશન જેવા વિષયો બહાર રહેશે

નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ) : ભારત અમેરિકા સાથે બને તેટલી ઝડપથી દ્વિપક્ષી કરાર કરવા આગળ વધી રહ્યું છે, ત્યારે વાણિજ્ય વિભાગના અમુક ટોચના અધિકારીઓ બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ....