• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

ઈન્ડોનેશિયાની લેવીના કારણે પામ વાયદામાં સાપ્તાહિક સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 9 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના છેલ્લા દિવસે ઘટાડો નોંધાયો હતો. ડાલિયન બજારમાં હરીફ તેલમાં મજબૂતાઈ અને ઈન્ડોનેશિયાની પામતેલની નિકાસ લેવી વધારવાની યોજનાને કારણે વાયદામાં......