• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

નવા લેબર કોડના અમલથી ટોચની આઇટી કંપનીઓ ઉપર રૂા. 4373 કરોડનું ભારણ

મુંબઈ, તા.15 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર દ્વારા નવેમ્બર 2025થી અમલમાં મૂકવામાં આવેલાં નવા શ્રમ ધોરણો અથવા લેબર કોડના કારણે દેશની ત્રણ અગ્રણી આઇટી કંપનીઓ ઉપર કુલ રૂા. 4373 કરોડનું વધારાનું ભારણ આવ્યું છે. આ કારણે ડિસેમ્બર 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આ ત્રણ મુખ્ય આઇટી કંપનીઓના નફામાં….