• સોમવાર, 15 જુલાઈ, 2024

સલમાન સાથે ક્રિન શૅર કરશે રજનીકાંત

બૉલીવૂડ અભિનેતા સલમાન ખાન હાલમાં ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ `િસકંદર' ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ આવતા વર્ષે ઈદ દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ઉપરાંત સલમાન ખાન `જવાન'ના દિગ્દર્શક અટલી કુમારના આગામી....