• સોમવાર, 15 જુલાઈ, 2024

`ત્રી-ટુ'માં અક્ષય કુમારનો કેમિયો

ત્રી ફિલ્મના વિકી, જના અને બિટ્ટુ યાદ છે? રાજકુમાર રાવ, અભિષેક બેનરજી અને અપારશક્તિ ખુરાનાને ચમકાવતી ફિલ્મ ત્રીમાં શ્રદ્ધા કપૂર ચુડેલના પાત્રમાં હોય છે જે ગામમાં ત્રાસ ફેલાવે એટલે તેને બીજે દિવસે આવવાનું કહેવામાં આવતું હતું. હવે ત્રીની સિકવલ ત્રી-ટુ....