ચીન, ભારત, યુરોપીય સંઘ સાથે ઉત્તમ વેપાર કરાર કરીશું : ટ્રમ્પ
વૉશિંગ્ટન, તા. 18 (એજન્સીસ) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ચીન વચ્ચેના `જેવા સાથે તેવા'ની નીતિ ધરાવતા જકાતયુદ્ધનો અંત લાવવાનો નિર્દેશ આપ્યો છે. આ બંને દેશો વચ્ચેના વેપારયુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં મોટી.....