• રવિવાર, 18 મે, 2025

વૈશ્વિક સોનું તીવ્ર તેજી પછી રજામાં શાંત પડ્યું

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 18 : અમેરિકાની ટેરિફમાં મોટાં ફેરફારો આવી રહ્યા છે એવી છેક ડિસેમ્બરથી ખબર પડી જતા સોનામાં જબરજસ્ત તેજી ચાલી રહી છે. ન્યૂયોર્કમાં છેલ્લે 3329 ડોલરના મથાળે ભાવ બંધ થયો છે. ગુડફ્રાઇડેની શુક્રવારે રજા હતી એટલે વિશ્વ બજારો બંધ હતી. એ કારણે સ્થાનિકમાં પણ સુસ્તી....