ગાયક અને અભિનેતા પ્રશાંત તમાંગનું અવસાન થયું છે અને તેની પત્ની માર્થા અને ત્રણ વર્ષની દીકરી આરિયાએ ભીની આંખે તેમને અંતિમ વિદાય આપી હતી. દિલ્હીથી ગાયકના પાર્થિવ દેહને સોમવારે સવારે સિલિગુડીના બાગડોરા એરપોર્ટ પર લવાયો હતો અને બાદમાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. નાની વયે અચાનક તમાંગે વિદાય લેતાં.....