• સોમવાર, 15 જુલાઈ, 2024

ફેરિયાઓ પર પાલિકાનો હથોડો : 1,186 હાથગાડી જપ્ત

મુંબઈ, તા. 8 : હાઈ કોર્ટે મુંબઈના ગેરકાયદે ફેરિયાઓ સંદર્ભે પાલિકાનો કાન આમળ્યા બાદ પાલિકાના અધિકારીઓએ ફેરિયાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. `ફેરિયામુક્ત વિસ્તાર' અભિયાન હેઠળ છેલ્લા 17 દિવસમાં વિવિધ સ્થળોએ અતિક્રમણ નાબૂદ કાર્યવાહી હાથ ધરવામાં....